ખાડિયા, ઘાંચીની પોળમાં અને માધુપુરા હઠીપુરાના ડેલામાં બી.પી.એમ.સી. એક્ટ નહિ પણ સેટિંગ ઍક્ટ અમલમાં..! જાગૃત પ્રજા…
અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. ઇમ્પેક્ટ ફી ના કાયદા સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી, ગે.કા. બાંધકામો સામે અદાલતોએ કડક વલણ અપનાવવું જોઈએ તેવું જણાવેલ છે. અગાઉ હાઇકોર્ટ દ્વારા ખાડિયા વિસ્તારમાં કડક…
એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ શહેરમાં તા.૧૫/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રીના પાલડી મેટ્રો સ્ટેશનની સામે નવકાર બંગ્લોઝ મ.ન. ૫ માથી રોકડા રૂપીયા તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી થયેલ જે બાબતે એલીબ્રીજ પોલીસ…
અમદાવાદ શહેરમાં અનહાઇજેનિક કન્ડિશનમાં ધમધમતા એકમો સામે લાલ આંખ કરતું અમ.મ્યુ.કોર્પો.નું ફૂડ વિભાગ..
અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર બિલાડીના ટોપની માફક જાહેર રોડ ઉપર અને મોટાભાગની દુકાનોમાં આઈસ્ક્રીમ લસ્સી, કેરીનો રસ, શેરડીનો રસ, પાણીપુરી, સિકંજી, શરબત, બરફના ગોળા, પેકેજ ડ્રીન્કિંગ વોટર,…
જન સમૃદ્ધિ ન્યૂઝના વાચકોએ વર્ષોથી ભરોસો મૂકવા બદલ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસે સૌ વાચકોને કોટી કોટી વંદન…
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… જન સમૃદ્ધિ ન્યુઝ હંમેશા સ્વતંત્ર રહેવું છે અને હવે પછી પણ રહેશે…સ્થિતિ કોઈ પણ હોય, સંજોગો ગમે તેવા હોય, જન સમૃદ્ધિ ન્યુઝ એ દરેક પરિસ્થિતિમાં પોતાનો પત્રકારત્વ…
ANPR કેમેરાની મદદથી એકટીવા ચોરીનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ શહેરનાં વણશોધાયેલ વાહન ચોરીનાં ગુનાઓનાં ડેટા એકત્રિત કરી ચોરીમાં ગયેલ વાહનોનાં રજીસ્ટ્રેશન નંબરને શહેર પોલીસ કંટ્રોલરૂમ ખાતેનાં ANPR કેમેરાની મદદથી ટ્રેસ કરી ગુનાઓ શોધી કાઢવા…
અનઅધિકૃત બાધકામને નિયમિત કરવાની તક ચુકી ન જાય તે માટે એ.એમ.સી. દ્વારા ગૃડા લોકદરબારનું આયોજન કરાયું…
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં રાજય સરકારશ્રીના GRUDA-2022 અન્વયે અ.મ્યુ.કો.ની તમામ ઝોનલ કચેરીનાં એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની કામગીરી હાલમાં ચાલુ…
કાલુપુર રેલ્વે પોલીસ સ્ટેશન તથા કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપીને શોધી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.
અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. તા. ૨-૫-૨૫ કાલુપુર રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુરનં. ૧૧૯૯૪૦૦૧૨૪૦૨૯૨ /૨૦૨૪ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ મુજબ તથા કાલુપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુરનં. ૧૧૧૯૧૦૨૬૨૪૦૦૬૩/૨૦૨૪ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુના દાખલ…
લાખાજી કુંવરજી હોલમાં પબ્લિક ટોઇલેટ અને સફાઈ દરરોજ કરીએ છીએ : જય વાલ્મીકિ મંડળી…
અમદાવાદ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મહાનગર પાલિકાના શાહીબાગ વોર્ડમાં આવેલ લાખાજી કુંવરજી હોલ, બારડોલ પૂરા ખાતે આવેલ છે જેમાં નિયમિત સફાઈ થતી ન હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝ ને માહિતી મળતા…
ઉન્નતી નામની સંસ્થા ઉપર વટવા વોર્ડ પી.એચ.એસ. ના છુપા આશીર્વાદ હોવાથી સંસ્થાને ઘી – કેળા.. ! જાગૃત પ્રજા…
અમદાવાદ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મહાનગર પાલિકાના દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વટવા વોર્ડમાં શિડયુલ મુજબના કામદારો ન હોવાથી, ગંદકી ન થાય તેમજ રોગચાળો ન ફેલાય તે માટે સફાઈની…
ખાડિયા વિસ્તારમાં ગોપી નામના બિલ્ડર દ્વારા અધિકારીઓની સાંઠ – ગાંઠ થી અસંખ્ય ગે. કા. બાધકામો પરિપૂર્ણ ! આસી.મ્યું. કમિશનર શોભાના ગાંઠીયા સમાન..! જાગૃત નાગરિકો..
અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મહાનગર પાલિકા ના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ખાડિયા – ૨ વોર્ડમાં ઘર નં. ૮૦, દેરાસરવાળો ખાંચો, ઘાંચીની પોળ ખાતે રીપેરીંગના ઓથા હેઠળ કાર્યરત બાધકામમાં શરત ભંગ…



