પત્રકાર એકતા પરિષદ દ્વારા નવનિયુક્ત દરિયાપુર પી.આઇ. ને પુષ્પગુચ્છથી અભિનંદન પાઠવ્યા…
જન સમૃદ્ધિ ન્યૂઝવિષ્ણુ પ્રજાપતિ દ્વારાતા. ૩૦-૧૦-૨૦૨૩ દરિયાપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.આઇ. એ.એમ.દેસાઈ સાહેબને તારીખ : ૩૦-૧૦-૨૦૨૩ ના રોજ પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્ય…