“ભારત એક ગાથા’ થીમ સાથે ૦૧-૦૧-૨૦૨૬ થી અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો નો પ્રારંભ : મેયર પ્રતિભાબેન જૈન
જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. “ભારત એક ગાથા’ થીમ સાથે અમદાવાદમાં 14માં ઇન્ટરનેશનલ કવર શોનો પ્રારંભ 1 જાન્યુઆરી 2026થી થશે અને 22 જાન્યુઆરી સુધી ખુલ્લી મુકાશે ઇન્ટરનેશનલ ફ્લાવર શો…
