અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થમાં વંદો અને ગરોળી નીકળતા ફૂડ વિભાગ સક્રિય..
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે ફરીયાદવાળા ખાધ્ય ધંધાકીય એકમ ખાતે કામગીરી…