દરિયાપુર મસ્ટર ઓફિસમાં અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે કર્મચારીઓને લીલા લહેર…!
અમદાવાદ મહાનગર પાલિકાના બાહોશ મ્યું. કમિશ્નર કર્મચારીઓ ઓફિસમાં બેસી, પ્રજાની સમસ્યાનો ત્વરિત નિકાલ લાવે… તે માટે અધિકારી કર્મચારીઓને ઓફિસમાં હાજર રહેવા માટે પરિપત્રો, સર્ક્યુલરો અને આદેશો કરી રહ્યા છે, પરંતુ…
