કાલુપુર શાકમાર્કેટમાં ૨૦ માઇક્રોનથી ઓછી ક્ષમતા ધરાવતા પ્લાસ્ટિકના ઝભલા નો ગેરકાયદેસર થતો ઉપયોગ ! છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં..!
જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાતના સપનાને મધ્ય ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રગદોળી રહ્યા હોવાનો અહેસાસ જાગૃત સ્થાનિક…