મધ્યઝોન વિસ્તારમાં ડે. ડાયરેક્ટરના રાજમાં હેન્ડકાર્ટની કામગીરીમાં ચાલતી લોલમલોલ…! જાગૃત નાગરિકો…
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… તા. ૧૮-૮-૨૫ અમદાવાદ મહાનગર પાલિકામાં કચરો એકત્રીત કરવા ડોર ટુ ડોર ની મોટી ગાડીઓ પોળોમાં પ્રવેશ ના કરી શકે તે માટે કોન્ટ્રાકટરો દ્વારા નાની હેન્ડ કાર્ટ લારીઓ…