નાડાવાળી પોળના નાકે નિયમ વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતમાં લાખોની ખાયકી ! જાગૃત નાગરિકો..
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા ખાડિયા વોર્ડમાં નાડાવાળી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા ખાતે મંજુર થયેલ હેરિટેજ ઇમારતના રીપેરીંગ કામમાં નિયમો તેમજ શરતોનો ભંગ થયેલ હોવાથી તંત્ર દ્વારા…