ફ્લાવર શો 2024 પ્રજાજનો માટે ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ..
અમદાવાદ ફ્લાવર શો 2024 શહેરીજનો માટે અનેરૂ આકર્ષણ… જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024’ પ્રજાજનો માટે ખુલ્લો…