તલોદ નગરપાલિકાના અનેક વિસ્તારમાં પાક્કા રસ્તા, શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓથી લોકો વંચિત. ટેક્સ ભરવા છતાં સુવિધાના નામે મીંડું : અમિત ચાવડા
જન સમૃદ્ધિ ન્યૂઝ.. તલોદ .. તા. ૩૦-૬-૨૦૨૩ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઇ માટે તળાવ ભરવાની સ્થાનિકોની માંગ, નર્મદાનું પાણી પણ આવતું નથી તે માટે લોકોમાં ઉગ્ર રોષ : અમિત…