Sun. May 3rd, 2026
    Views 2399

    વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા … તા. ૩૦-૦૬-૨૦૨૩

    પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા 146 મી રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થવા બદલ એ ડિવિઝન ના એસીપી અતુલકુમાર બંસલ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એચ. ભાટીને પત્રકાર એકતા પરિષદના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્ય ભૂમિતભાઈ પંચાલ, કમલેશભાઈ પટેલ અને વિકાસસિંહ રાજપુત દ્વારા મોમેન્ટો આપી તેઓનું બહુમાન કરેલ હતું.

    આવીજ રીતે મોટાભાગના પોલીસ અધિકારીઓને પત્રકાર એકતા પરિસદ અમદાવાદ દ્વારા મોમેંન્ટો આપી બહુમાન કરવાની કોશિશ હાથ ધરાશે તેવું જાણવા મળેલ છે….

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *