ગાંધીનગર ખાતે નવી ઓફિસ ના ઉદ્દઘાટન પ્રસંગે પત્રકાર એકતા પરિષદ દ્વારા ગ્રાહક ચેતના દૈનિક ન્યુઝ તંત્રીને અભિનંદન…
વિષ્ણુંભાઈ પ્રજાપતિ દ્વારા… ગાંધીનગર… ગ્રાહક ચેતના દૈનિક ન્યૂઝના તંત્રીશ્રી કોકીલાબેન ગજ્જર દ્વારા સત્વ કોમ્પ્લેક્સ, પેથાપુર ચાર રસ્તા, ગાંધીનગર ખાતે તારીખ ૫-૭-૨૩ ના રોજ નવી ઓફિસનું ઉદ્ઘાટન રાખવામાં આવેલ હતું. આ…