Thu. Apr 16th, 2026
    જન સમૃદ્ધિ ન્યૂઝના વાચકોએ વર્ષોથી ભરોસો મૂકવા બદલ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસે સૌ વાચકોને કોટી કોટી વંદન…
    Views 234

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…

    જન સમૃદ્ધિ ન્યુઝ હંમેશા સ્વતંત્ર રહેવું છે અને હવે પછી પણ રહેશે…સ્થિતિ કોઈ પણ હોય, સંજોગો ગમે તેવા હોય, જન સમૃદ્ધિ ન્યુઝ એ દરેક પરિસ્થિતિમાં પોતાનો પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે અને નિભાવતો રહેશે. જન સમૃદ્ધિ ન્યુઝ એ કોઈપણ સંજોગોમાં ખરાને ખરું અને ખોટાને ખોટું કહેવાના સાહસ પર ટકેલું છે. જન સમૃદ્ધિ ન્યુઝ એ સરકારની ખામીઓ અને ટીકાઓને આક્રમક રીતે ઉઠાવી છે. ભારતમાં લોકશાહીના મૂલ્યોના જતન માટે લોકશાહીનો ચોથ સ્તંભ તરીકે મીડિયાએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવવાની હોય છે.
    આજે પ્રેસ ફ્રીડમ દિવસ નિમિત્તે જન સમૃદ્ધિ ન્યૂઝ સૌ વાચકોને જણાવે છે કે અમે પત્રકારત્વના માધ્યમથી સત્યને હંમેશા જીવંત રાખીશું અને સતત પોષતા પણ રહીશું… આભાર…

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *