ગોમતીપુરમાં જર્જરિત પબ્લિક ટોઇલેટ રીપેરીંગ કરાવવા સ્થાનિકો દ્વારા સતત ૩ વર્ષથી ફરિયાદો કરવા છતાં જૈસે થે ની સ્થિતિમાં..! જાગૃત નાગરિક…
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મહાનગર પાલિકામાં પ્રજાને પ્રાથમિક સુવિધાઓ સમયસર મળી રહે તે માટે કરોડો રૂપિયાનું બજેટ બહાર પાડવામાં આવી રહ્યું છે, પરંતુ પ્રજાને પ્રાથમિક સુવિધા મેળવવા…
અમદાવાદ મહાનગર પાલિકામાં રિપોર્ટિંગ કરતા લઘુ અખબારોના પત્રકારો માટે ચોક્કસ નીતિ નિયમો ઘડવા અંગે પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરેલ રજૂઆત…
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા પત્રકારોના હિતની અને તેઓની કાર્યપદ્ધતિ પ્રમાણે જે મળવાપાત્ર સેવાઓ હોય તે સેવાઓ પત્રકારોને મળે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યું…
ખાડિયા – ૨ વોર્ડમાં સામસંગા ની પોળના નાકે કાર્યરત બાધકામમાં તંત્ર દ્વારા સીલ મારેલ..! છતાં સીલ તોડી કામ ચાલુ કરેલ હોવાની મળેલ માહિતી..! તંત્ર દ્વારા ખરાઈ કરવામાં આવે તે જરૂરી…!
મ્યુનિસિપલ કમિશનરના ઓફિસ ઓર્ડર મુજબ ઝોનલ કચેરીઓમાં વહીવટી વડા તરીકે ફરજ બજાવતા મોટાભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શોભાના ગાંઠીયા સમાન ! જાગૃત નાગરિકો.. જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ નીંદરમાંથી જાગતા દાંડીગરાની પોળ, કાલુપુર ખાતેનું મસમોટું રેસીડેન્સી પ્રકારનું ગે.કા. બાધકામ દૂર કરાયું…
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મહાનગર પાલિકાના ઈલેક્શન વોર્ડ (૨૮) ખાડિયા ગામતળ:- કાલુપુર-૧ સીટીસર્વે નંબર:- ૩૯૧૫, દાંડીગરા ની પોળ, કુત્બી મોહલ્લો, કાલુપુર, ખાડિયા અમદાવાદમાં માલિક/કબ્જેદાર-શ્રી રંગવાલા હુસેન ઈસ્માઈલભાઈ…
વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટના પ્રમુખ દશરથભાઈ વાઘેલા અને તેમની ટીમ દ્વારા સમૂહ લગ્નોત્સવ- ૨૦૨૫ વિઝોલ ખાતે યોજાયો.
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટનો સમૂહ લગ્નોત્સવ ૨૦૨૫ ગત સોમવારે વૃંદાવન પાર્ટી પ્લોટ, લાલ ગેબી સર્કલ પાસે, વિંઝોલ અમદાવાદ ખાતે યોજાઈ ગયો. જેનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના…
આગામી 2 એપ્રિલે 33 જિલ્લા કલેક્ટરોને પત્રકાર એકતા પરિષદ દ્વારા અપાશે આવેદન સ્વરૂપે આક્રોશ પત્ર : પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા …!!
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. શું પત્રકારો ને સાર્વજનિક સ્વરૂપે તોડબાજ કહેવાનો મંત્રીઓને કોઈ પરવાનો મળી જાય છે..?? ગુજરાત ના વરઘોડા મંત્રી પત્રકારો સામે કાયદો વાપર્યો પણ દબાણકારો, ભ્રષ્ટ અધિકારીઓ…
ટોલટેક્સમાં પત્રકારોને માફી મળે તે માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિનભાઈ ગડકરીને પત્રકાર એકતા પરિષદ – અમદાવાદ દ્વારા ઈમેલથી કરેલ રજૂઆત…
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરના પ્રમુખ હસમુખભાઈ પટેલ અને તેઓની સક્રિય ટીમ દ્વારા સરકાર માન્ય પત્રકારોને ટોલ ટેક્સમાંથી માફી મળે તે બાબતે રોડ ટ્રાન્સપોર્ટ અને…
પત્રકાર એકતા પરિષદ અમદાવાદ પ્રમુખ અને સમગ્ર ટીમ… બાહોશ, નિષ્પક્ષ અને નીડર પ્રશાંત દયાળના પત્રકારત્વને દબાવવાની કોશિષને સખત શબ્દોમાં વખોડી નાંખે છે…
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં ચાલતી અસંખ્ય અસામાજિક બદીઓ બાબતનો એક પત્ર પ્રશાંત દયાળ અને પોલીસ કમિશ્નર ને મળેલ હતો. તે બાબતના સમાચાર નીડર પત્રકાર પ્રશાંત…
અમદાવાદ મહાનગર પાલિકામાં આઉટ સોર્સિંગ થી કામ કરતા કામદારોની હાજરી ૩૧૧ એપ્લિકેશન જેવી બીજી અન્ય ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી હાજરી પૂરવામાં આવે ! તો કરોડો રૂપિયાનો થતો ભ્રષ્ટાચાર અટકે ! જાગૃત નાગરિકો
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૨૯-૦૩-૨૫ અમદાવાદ મહાનગર પાલિકાના તમામ ઝોનોમાં મંડળીઓ પાસે કોટેશનથી સફાઈની કામગીરી આઉટ સોર્સિંગ કામદારો દ્વારા કરાવવામાં આવે છે, જે કામગીરીના કરોડો રૂપિયા મહેનતાણા…
ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા દબાણ અને ગે.કા. બાધકામો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઇ..
જન સમૃદ્ધિ ન્યૂઝ… વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા ઘાટલોડીયા વોર્ડમાં રન્નાપાર્કથી પ્રભાતચોકથી ડમરું સર્કલથી કારગીલ પેટ્રોપ પંપ થઇ હાઇકોર્ટ થઈ ગોતા ચાર રસ્તા…



