દેરાસર વાળા ખાંચો, ઘાંચીની પોળમાં શરત ભંગ કરી બાધકામ કાર્યરત હોવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટરની ભૂડી ભૂમિકા !
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા, તા. ૧૬-૦૪-૨૫ ખાડિયા વિસ્તારમાં વર્ષોથી ગે.કા. બાધકામો અને રેસીડેન્સી મકાનોમાં રીપેરીંગની મંજૂરીના ઓથા હેઠળ હેતુફેર કરી અનેક કોમર્શિયલ બાધકામો વોર્ડ ઇન્સ્પેક્ટરની ભ્રષ્ટાચારની નીતિને કારણે તેમજ ફરજ…
અમદાવાદ શહેરમાં હેલ્થ રજીસ્ટ્રેશન / લાયસન્સ વિના ધંધો કરતા એકમો સામે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી.
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા, તા. ૧૬-૦૪-૨૫ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના અલગ-અલગ ઝોનના વોર્ડ વિસ્તારમાં…
મકાન નં. ૮૨, દેરાસર વાળો ખાચો, ઘાંચીની પોળ, ખાડિયા ખાતેના ગે.કા. કોમ્પલેક્ષમાં નિયમ વિરુદ્ધ ભોંયરું બનાવતા હોવાની જાગૃત નાગરિકે કરેલી બુમરાડ ?
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા, તા. ૧૫-૦૪-૨૦૨૫. જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં ચાલતી ગેરરીતીઓ બાબતના અનેક અહેવાલો પ્રસિદ્ધ કરી ડે. એસ્ટેટ ઓફિસરને લેખિત અને મૌખિક રજૂઆતો કરી માહિતગાર…
પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ૨૦૨૫ની નવી કારોબારીની નિમણુક અંગેની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઇ….
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… તા. ૧૪-૪-૨૫ પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરની વર્ષ ૨૦૨૫ની નવા કારોબારીના સભ્યોની નિમણુક જાહેર કરવા અંગેની મિટિંગ તા. ૧૩-૦૪-૨૦૨૫ ને રવિવાર ના રોજ સર્કિટ હાઉસ, શાહીબાગ…
ગોધરાના નાયબ મામલતદાર (ઈ ધારા) એક લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર એટલી હદે વકરી ગયો છે કે સરકારી બાબુઓને કાયદાનો જરાય ભય ન હોવાની હકીકત સામે આવી છે. ગોધરાના નાયબ મામલતદાર ઈ ધારા…
અમદાવાદ શહેરમાં પોલીસ પરવાના વિના ધમધમથી મોટાભાગની હોટલ, ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટો…!
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ શહેરમાં કોઈપણ નાગરિકે હોટલ, ગેસ્ટ હાઉસ કે રેસ્ટોરન્ટનો વ્યવસાય શરૂ કરવો હોય તો કાર્યક્ષેત્રના પોલીસ અધિકારીનો પરવાનો મેળવવાની કાયદાકીય જોગવાઈ છે. આવા પરવાના…
ક્ષેત્રપાળની પોળ, માણેકચોક ખાતે સોના ચાંદી ગાળવાની ભઠ્ઠીઓમાં ગેસના બાટલા અને જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થાય છે કે કેમ ?તપાસ જરૂરી…
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં ખાડિયા વિસ્તારમાં આવેલ ક્ષેત્રપાળની પોળમાં સોનું – ચાંદી ગાળવાની ભઠ્ઠીઓમાં ગેસના બાટલા અને જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો હોવાની…
ખાડિયા – માણેકચોક વિસ્તારમાં સોના ચાંદી ગાળવાની ભઠ્ઠીઓમાં ગેસના બાટલા અને જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરવા બદલ ભ્રષ્ટાચારની લેતી દેતી..! ઘટનામાં નિર્દોષ પ્રજાનો લેવાતો ભોગ…! જાગૃત નાગરિકો…
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મહાનગર પાલિકામાં ઉચ્ચ અધિકારી ઓની બેદરકારીને કારણે ભ્રષ્ટાચાર એટલી હદે વક્રી ગયો છે કે ઝોનના અધિકારી – કર્મચારીઓ કાયદાનો અને કમિશનરનાં સરર્ક્યુલર, આદેશોનો યોગ્ય…
અમ. મ્યુ. કોર્પો. દ્વારા હિટ એક્શન પ્લાન અંતર્ગત મેયરની અધ્યક્ષતામાં મિટિંગ નું આયોજન હાથ ધરાયું…
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. આજ રોજ માનનીય મેયરશ્રી ની અધ્યશ્રતામાં હીટ એક્શન પ્લાન અન્વયે, શહેરનાં જુદા જુદા ઝોનમાં કામગીરી કરતાં સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, અમદાવાદ મેડિકલ એસોસિએશન, જુદા…
ઉત્તર પશ્ચિમ ઝોનમાં સો.વે.મે. વિભાગ દ્વારા એકમોનું સઘન ચેકીંગ હાથ ધરી, કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી…!
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. ઉત્તર પશ્ચિમ ઝોન સો.વે.મે. વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લાં, ચા ની કીટલી,…



