Thu. Apr 16th, 2026
    ટોલટેક્સમાં પત્રકારોને માફી મળે તે માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિનભાઈ ગડકરીને પત્રકાર એકતા પરિષદ – અમદાવાદ દ્વારા ઈમેલથી કરેલ રજૂઆત…
    Views 192

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરના પ્રમુખ હસમુખભાઈ પટેલ અને તેઓની સક્રિય ટીમ દ્વારા સરકાર માન્ય પત્રકારોને ટોલ ટેક્સમાંથી માફી મળે તે બાબતે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિનભાઈ ગડકરીને તારીખ ૩૧-૦૩-૨૦૨૫ ના રોજ ઈમેલ દ્વારા વિનંતી પત્ર પાઠવવામાં આવેલ છે.

    આ અહેવાલને ધ્યાને લઈ નીતિનભાઈ ગડકરી પત્રકારોના હિત માટે ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે તે બાબતે આદેશ, પરિપત્ર કરવામાં આવે તેવી પત્રકારકતા પરિષદ અમદાવાદ દ્વારા માંગણી કરવામાં આવે છે.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *