નાના ચંડોળા તળાવમાં આવેલા ૨૦૦૦ જેટલા બાંગ્લાદેશીઓના કાચા-પાકા ઝુંપડા દુર કરવામાં આવ્યા. અને અંદાજીત ૧.૦૦ લાખ ચો.મી. જેટલો દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો..
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ… અમદાવાદ શહેરના પૂર્વ ભાગના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ આવેલ છે. ૧૦.૯૬ લાખ ચો.મી.ના ક્ષેત્રફળમાં ફેલાયેલું આ તળાવ અમદાવાદ સિટી વિસ્તારનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અને…