દેરાસર વાળા ખાંચો, ઘાંચીની પોળમાં શરત ભંગ કરી બાધકામ કાર્યરત હોવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટરની ભૂડી ભૂમિકા !
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા, તા. ૧૬-૦૪-૨૫ ખાડિયા વિસ્તારમાં વર્ષોથી ગે.કા. બાધકામો અને રેસીડેન્સી મકાનોમાં રીપેરીંગની મંજૂરીના ઓથા હેઠળ હેતુફેર કરી અનેક કોમર્શિયલ બાધકામો વોર્ડ ઇન્સ્પેક્ટરની ભ્રષ્ટાચારની નીતિને કારણે તેમજ ફરજ…