અમદાવાદ દહેગામ રોડ ખાતે આવેલ કેનાલ પાસેથી ૧૦૮૦ લીટરનો દેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો…
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદ દહેગામ રોડ બહિયલ ગામ પાસે આવેલ નર્મદા કેનાલ દહેગામ પોલીસ સ્ટેશનની હદ ખાતેથી તારીખ ૬-૭-૨૩ના રોજ ૧૦૮૦ લીટર રૂ ૨૧,૬૦૦/- નો દારૂ, રોકડા રૂપિયા ૩૨૬૦/-,…