ભગવાન જગન્નાથજીની ૧૪૬ મી નીકળનારી રથયાત્રાને લઈને અમદાવાદ મહાનગર પાલિકા ખાતે એકતા સમિતિની મિટિંગ યોજાઈ…
આગામી અષાઢી સુદ બીજને તા.૨૦/૦૬/૨૦૨૩ને મંગળવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર-જમાલપુરથી પરંપરાગત ૧૪૬મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળનાર છે. શહેરમાં શાંતિમય રીતે રથયાત્રા પસાર થાય તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે…