અમદાવાદ સ્માર્ટ સીટીમાં એ.એમ.ટી.એસ. બસ સેવા ખખડધજ હાલતમાં..! વિરોધપક્ષ નેતા..
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. સ્માર્ટ સીટીમાં એ.એમ.ટી. એસ. ની ભંગાર બસો નગરજનો દ્વારા કથળી ગયેલ પરિવહન સેવા છેલ્લા ૬ વર્ષમાં ૭૬૪૫૮ જેટલી બસો બ્રેકડાઉન એક વર્ષની સરેરાશ ૧૨૭૪૩ બસો…