ભાજપની ઓર્ગેનિક ખેતી નીતિ સંપૂર્ણ નિષ્ફળ, કરોડો રૂપિયાના નામે કામમાં મીંડું : પાર્થિવરાજસિહ
જન સમૃદ્ધિ ન્યૂઝ – અમદાવાદ . રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર મિત્રોને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ની ઓર્ગેનિક ખેતી નીતિ…