Wed. Apr 22nd, 2026
    આર. ટી.આઇ. ના કાયદાનો મનઘડત રીતે ઉપયોગ કરી ઉડાઉ જવાબો આપતા મધ્ય ઝોનના સો.વે.મે. વિભાગના જાહેર માહિતી અધિકારી અને સેની. સુપ્રિટેન્ડેન્ટ…!
    Views 223

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૪-૦૮-૨૦૨૫

    મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જાહેર માહિતી અધિકારી અને સેનિટેશન સુપ્રિટેન્ડન્ટ માહિતી અધિકારના કાયદા થી અજ્ઞાન છે કે ભ્રષ્ટાચાર છુપાવવાના બદઇરાદાથી માહિતી છુપાવી રહ્યા છે ?

    માહિતી અધિકાર કાયદાના પ્રકરણ – ૧ ની કલમ ૨(ઠ) મુજબ કામકાજ, દસ્તાવેજો, રેકર્ડ ની તપાસ, રેકર્ડની નોધના ઉતારા અથવા પ્રમાણિત નકલો મેળવવા માટે કાયદાકીય જોગવાઈ છે, તેમ છતાં મધ્ય ઝોનના સેની. સુપ્રિટેન્ડેન્ટ ફાઈલ ઉપરના કાગળો આપવા પાત્ર હોવા છતાં “વ્યક્તિગત” માહિતી હોવાનું જણાવી મંડળી અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓને પ્રોત્સાહન આપી રહ્યા હોય તેવું જણાઈ આવે છે.

    મધ્ય ઝોનના સો.વે.મે. વિભાગમાં ગોળ ગોળ જવાબો આપી, માહિતી છુપાવી, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા જવાબદાર અધિકારી / કર્મચારીઓની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ..

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *