Thu. Apr 16th, 2026
    અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા પાસે માર્શલ ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ..
    Views 197

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.

    ભારતીય બનાવટના ઇગ્લીશદારૂના ક્વાટર બોટલ નંગ-૪૮૨ કુલ કિ.રૂ. ૮૬,૯૪૦/-નો મળી કુલ રૂપિયા ૧,૯૪,૯૪૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી..

    અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા પાસે જાહેરમાથી માર્શલ ગાડીમા બનાવેલ ચોરખાનામા સંતાડેલ ભારતીય બનાવટના જુદીજુદી બ્રાન્ડના ક્વાટર બોટલ નંગ-૪૮૨ કિંમત રૂપિયા ૮૬,૯૪૦/- ના તથા મહિન્દ્રા માર્શલ ગાડી નં-GJ-08-AJ-4853 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા વિવોનો મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ.૮૦૦૦/- નો મળી કુલ રૂપિયા ૧,૯૪,૯૪૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ “સી” ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૫૦૧૪૪/૨૦૨૫ પ્રોહી એકટ કલમ ૬૫(એ) (ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ.

    પકડાયેલ આરોપીઓમાં
    અશોકકુમાર સ/ઓ રઘુનાથરામ હરલાલજી વિશ્નોઈ ઉ.વ-૨૨ રહે, ગામ-દાંતા તા-સાંચોર જી-ઝાલોર રાજસ્થાન

    વોન્ટેડ આરોપીમાં દેવારામ ખીચડ રહે, બાડમેર, રાજસ્થાન અને આરોપીનો ગુનાહીત ઇતિહાસમાં અશોકકુમાર સ/ઓ રઘુનાથરામ હરલાલજી વિશ્નોઇ;- બે વર્ષ પહેલા
    સાંચોર ચિતલવાના પોલીસ સ્ટેશનમાં એકસાઇઝના ગુન્હામાં પકડાયેલ છે

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *