Sat. Apr 18th, 2026

    માણેકચોક જામા મસ્જિદની પાસે જ તેમજ ખાડિયા વિસ્તારમાં ઠેર ઠેર મંજૂરીના ઓથા હેઠળ નિયમ અને શરત ભંગ કરી કાર્યરત અનેક ગેરકાયદેસર બાંધકામો ? ખાડીયા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મુકપ્રેક્ષની ભૂમિકામાં..!

    જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ. તા. ૨૮-૧૨-૨૩ મધ્ય ઝોનના ખાડિયા -૧ અને ૨ વોર્ડમાં મરામતની મંજૂરીના ઓથા હેઠળ નિયમો અને શરતોનો ભંગ કરી.. મરામત વાળી ઇમારતને મરામત કરવાની જગ્યાએ મિલકતને…

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ‘વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023’નો પ્રારંભ કરાવ્યોશહેર મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈનની ઉપસ્થિતિ પણ હતી

    જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૨૬-૧૨-૨૦૨૩ વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા ખાતેથી વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ-2023નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે AMC અને ઔડાના આશરે ₹216…

    ખાડિયા વોર્ડમાં બાલા હનુમાન ખાતે આવેલ નાકોડા હાઉસમાં ગેરકાયદેસર બાંધકામ કરી ! પરિપૂર્ણ થઈ ! વપરાશ કાર્યરત હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં ! જાગૃત નાગરિકો…

    જન સમૃદ્ધિ ન્યૂઝ-વિષ્ણુ પ્રજાપતિ દ્વારા-તા. ૨૧-૧૨-૨૩ અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોનના ખાડિયા-૧ અને ખાડિયા-૨ વોર્ડમાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો શરૂ થઈ, પરિપૂર્ણ કરી, વપરાશ ચાલુ થવા છતાં કાયદાકીય આપેલ નોટિસોનો ખાતાકીય…

    ઘાંચીની પોળમાં મકાન નંબર 147 અને સીટી સર્વે નંબર 220 માં માહિતી સૂચક બોર્ડ ન લગાવી શરત ભંગ થવા છતાં ખાડિયા-૨ વોર્ડ ઇસ્પેક્ટરની ફરજ પ્રત્યેની ભૂંડી ભૂમિકા..! જાગૃત નાગરિકો…

    જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા ઘાંચીની પોળમાં રેસીડેન્સીની મંજૂરી મેળવી ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશ કરતા અનેક એકમો કાર્યરત હોવા બાબતે અહેવાલો પ્રસિદ્ધ કરી બહેરા તંત્રનું ધ્યાન…

    દક્ષિણી સોસાયટી ગલી નંબર -૧ ની બાજુમાં 10 દુકાનો વાળા કોમ્પ્લેક્સનું ગેરકાયદેસર બાંધકામ તંત્રની ભ્રષ્ટાચારિક નિતી ના કારણે પરિપૂર્ણ ! જાગૃત નાગરિકો..

    જન સમૃદ્ધિ બ્રેકિંગ ન્યુઝતા. ૨૧-૧૨-૨૦૨૩વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. જન સમૃદ્ધિ ન્યુઝ ને મળેલી માહિતી મુજબ દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગમાં દક્ષિણી સોસાયટી ગલી નંબર-૧ની બાજુમાં ગેરકાયદેસર કોમ્પ્લેક્સ જ્યારથી બનાવવાની શરૂઆત થઈ ત્યારથી…

    વર્ષ 2023 ના કાંકરિયા કાર્નિવલના આયોજન માટે અમ. મ્યુ. કોર્પો. ખાતે પત્રકાર પરિષદ યોજાઇ…

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2023 ના કાંકરિયા કાર્નિવલના આયોજન માટે આજરોજ તારીખ ૨૦-૧૨-૨૦૨૩ ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી દાણાપીઠ ખાતે પત્રકાર પરિષદનું આયોજન…

    એસટી-વોલ્વોમા gsrtc.in website પર એક્રેડિટેડ પત્રકારોને એડવાન્સ ટિકિટ બુકિંગની ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ

    પત્રકાર એકતા પરિષદ અમદાવાદની કાર્યરત ટીમની રજુઆતને મળી સફળતા જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૧૯-૧૨-૨૦૨૩ વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા ગત 23-મે-2023 ના રોજ જી.એસ.આર.ટી.સી. ના સચિવશ્રીને પત્રકાર…

    વસંત સિલેક્શન દુકાન જમીનદોસ્ત કરી, રજા ચિઠ્ઠીનું માહિતી સૂચક બોર્ડ લગાવ્યા વિના ! શરત ભંગ કરી કાર્યરત બાંધકામ : જાગૃત નાગરિકો..

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૧૮-૧૨-૨૦૨૩ ખડીયા-૧ વોર્ડમાં રતનપોળમાં આવેલ વસંત સિલેક્શન નામની દુકાનમાં ટી ગડરની મરામતની મંજૂરી મેળવી આરસીસી બીમ ભરી શરત ભંગ કરી રહ્યા હોવાની જન સમૃદ્ધિ ન્યુઝને whatsapp…

    ખાડીયા વોર્ડમાં મદનગોપાલ હવેલી, હનુમાન મંદિર પાસે નાકોડા ચેઈન વાળુ ગેરકાયદેસર કોમઁસિયલ કોમ્પ્લેક્સમાં મસ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચર્ચા…!

    જન સમૃદ્ધિ બ્રેકિંગ ન્યૂઝ…તા. ૧૮-૧૨-૨૦૨૩વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… ખાડિયા વોર્ડ ઇન્સ્પેક્ટર ની ફરજ પ્રત્યેની ભૂંડી ભૂમિકા ને કારણે નાકોડા ચેઈન વાળુ ગેરકાયદે બિલ્ડિંગ કે જે ધનપીપળી ની ખડકી, મદન ગોપાલ હવેલી,…

    ઘાંચીની પોળમાં મરામતની મંજૂરીના ઓથા હેઠળ રજા ચિઠ્ઠીની શરતોનો થતો ખુલ્લેઆમ ભંગ ! છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર નિદ્રાધીન..!

    જન સમૃદ્ધિ બ્રેકિંગ ન્યુઝવિષ્ણુ પ્રજાપતિ દ્વારાતારીખ : ૧૮-૧૨-૨૦૨૩ ખાડિયા-૨ વોર્ડમાં મકાન નંબર 147 અને સીટી સર્વે નંબર 220 માં ઘાંચીની પોળ, કાગડા શેરીમાં મરામતની મંજૂરી મેળવી તો ખરી… પરંતુ નિયમ…