Sun. May 3rd, 2026

    Category: News

    દક્ષિણ ઝોનના દેડકી ગાર્ડન પાસેનો ગણેશ કુંડ ટેકનિકલ સ્પેસિફીકેશન મુજબ જ છે ? કે પછી…? તપાસ જરૂરી…

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૧-૦૯-૨૦૨૪ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, જે કુંડમાં ફક્ત ખાડા ખોદી.. બાજુમાં વાસના…

    દરિયાપુર વોર્ડમાં સલીમ નામના બિલ્ડરને ઘી કેળા..! જાગૃત નાગરિકો..

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… દરિયાપુર વોર્ડમાં અસંખ્ય ગે.કા. બાધકામો અને રજાચિઠ્ઠી મેળવી શરત ભંગ કરેલ બાધકામોનો હાલમા વપરાશ શરૂ થઈ રહ્યો હોવા છતાં મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ ફક્ત…

    માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં..! શ્રવણ, ટપો, પોપટ અને હસીના નામના બુટલેગરને મળ્યો છૂટો દોર..! જાગૃત નાગરિકો…

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૯-૦૯-૨૦૨૪, અમદાવાદ.. ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે જેથી દારૂ પીવો અને વેચવો એ ગુનો બને છે અને આ કાયદાનું પાલન કરવાની જવાબદારી પોલીસ વિભાગની છે…

    વિનોદ ચેમ્બર્સની સામે, નવ નિર્માણ બેંકની બાજુમાં, લોધા ચેમ્બર, માધુપુરા ખાતે પરિપૂર્ણ થયેલ બાધકામ કાયદેસર કે ગે.કા…? તપાસ જરૂરી…

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૦૯-૦૯-૨૦૨૪ શાહીબાગ વોર્ડમાં ગે.કા. બાધકામો સામે ફક્ત કાગળની કાર્યવાહી હાથ ધરી.. કાયદાનો અમલ વોર્ડ ઇન્સ્પેક્ટર કરી રહ્યા ન હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.…

    માધુપુરા પોલીસ સ્ટેશનના વહીવટદારના છુપા આશીર્વાદથી દારૂનો છૂટો દોર. ! પ્રજા ત્રાહિમામ…

    તા. ૦૭-૦૯-૨૦૨૪, અમદાવાદ. માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં (૧) મનુ અને હસુ નામના બુટલેગર કે જે મહાજનના દવાખાના પાસે માધુપુરા ખાતે અને (૨) અબ્બાસ નામનો બુટલેગર કે જે દેશી દારૂનું વેચાણ…

    માધુપુરા મહાજનના દવાખાના પાસે હસુ અને મનીયો નામના બુટલેગર દ્વારા દેશી દારૂના વેચાણથી પ્રજા ત્રસ્ત…! વહીવટદાર મસ્ત..!

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ… તા. ૫-૯-૨૪ જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂની અસામાજિક બદીઓ કાર્યરત હોવાના અહેવાલ સતત પ્રસિદ્ધ કરી રહ્યું…

    ખાડિયા -૧ વોર્ડમાં નાગોરી પોળ ખાતેના બાધકામમાં વોર્ડ ઇન્સ્પેક્ટર ગામીતના રાજમાં હેતુફેર થઈ રહેલ બાધકામમાં કાયદાનો અમલ ક્યારે…?

    આ બાધકામ બંધ કરાવવા માટે સ્થાનિક જાગૃત નાગરિકોએ અસંખ્ય ફરિયાદો કરેલ છે..! જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૩૧-૦૮-૨૦૨૪Rimainder-૧..તા. ૦૫-૦૯-૨૦૨૪ ખાડિયા -૧ વોર્ડ ઇન્સ્પેક્ટર ગામીતના રાજમાં ગે.કા. અને નિયમ વિરુદ્ધના કાર્યરત…

    ખાડિયા વિસ્તારમાં ગે.કા.બાધકામોનો રાફડો..! ગોલવાડ, રતનપોળ ખાતેના બાધકામમાં ફક્ત કાગળની જ કાર્યવાહી શા માટે..? તપાસ ના નામે મીંડું..

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૩૧-૦૮-૨૦૨૪રીમાઇન્ડર -૦૨, — તા. ૦૨-૦૯-૨૪ ખાડિયા વોર્ડ ઇન્સ્પેક્ટર ગામીતના રાજમાં બિલ્ડરોને લીલા લહેર…! જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા તા. ૩૧-૦૮-૨૪ ના રોજ ખાડિયા – ૦૧ વોર્ડમાં અસંખ્ય ગે.કા.…

    માધુપુરા પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફની નબળી કામગીરીથી બૂટલેગરો મોજમાં…!

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૨-૦૯-૨૪.. જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂની અસામાજિક બદીઓ કાર્યરત હોવાના અહેવાલ સતત પ્રસિદ્ધ કરી રહ્યું છે, તેમ…

    વિજિલન્સ વિભાગના આસી. મેનેજર (જનરલ) ની જોહુકમીને કારણે અરજી સ્વીકારવાની ના પાડતા..! અરજદારને ડી.વાય.એમ. સી. વિજિલન્સની ઓફિસમાં જવાની ફરજ પડી…!

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૦૨-૦૯-૨૦૨૪. અમદાવાદ… અમદાવાદ મહાનગર પાલિકામાં ઇજનેર વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા કાયદાનો અમલ ના કરતા, બેજવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજદાર દ્વારા વિજિલન્સ વિભાગમાં ફરિયાદ કરેલ હતી. તે…