Sun. May 3rd, 2026

    Category: News

    અમદાવાદ શહેરની વસ્તી અને વિસ્તાર વધતા અમ. મ્યું. કોર્પો. ના મહેકમમાં પણ વધારો થાય તે જરૂરી..!

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ..અમદાવાદ.. જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળેલી માહિતી મુજબ અમદાવાદ મહાનગર પાલિકાના મહેકમ ની જગ્યાઓ લગભગ ૫૦ ટકા ખાલી હોવાથી કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધારે હોવાની ચર્ચા એ…

    ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… અમદાવાદ મહાનગર પાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા ઘાટલોડીયા વોર્ડમાં રન્નાપાર્કથી પ્રભાતચોક થઈ ડમરું સર્કલથી કારગીલ પેટ્રોપ પંપ થી હાઇકોર્ટ…

    દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!

    વિષ્ણું પ્રજાપતિ દ્વારા.. તા. ૨૨-૧૧-૨૦૨૪ દરિયાપુર વિસ્તારમાં આવેલ રૂપાપરીની પોળમાં વણકરવાસ અને કુંભારના ખાંચામાં ગટર ઉભરાવવાની અને ખાડા પૂરવા ડામર નાખવા માટે ઓનલાઇન સી. સી. આર. એસ. થી અનેક ફરિયાદો…

    વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!

    અમદાવાદ મહાનગર પાલિકાના વસ્ત્રાલ વોર્ડના દબાણ ખાતાના વોર્ડ ઇન્સ્પેક્ટરની ફરજ પ્રત્યેની ભ્રષ્ટાચારીક નીતિના કારણે જાહેર રોડ ઉપર મુવેવલ દબાણોને કારણે આવન જાવન કરતી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હોવાની માહિતી જન…

    કથિત ખાધતેલ ચોરી કૌભાંડ માં જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરતા લાંભા વોર્ડ પ્રમુખ ઘનશ્યામસિંહ..

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ અમદાવાદ શહેરમાં તારીખ-૧૦-૧૦-૨૦૨૪ ના રોજ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ધ્વારા લાંભાવોર્ડમાં આવેલ કોર્પોરેશનના રિઝવેશન પ્લોટ માં ચાલતા ગેરકાયદેસર પાર્કિંગ પ્લોટ માંથી રાજ્યસ્તરનું ખાધતેલ ચોરીનું કૌભાંડ પકડાયું. આશરે…

    પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરની કારોબારી સભ્યોની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઇ…

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૧૧-૧૦-૨૦૨૩, વિષ્ણુ પ્રજાપતિ પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરની કારોબારી સભ્યોની મિટિંગ તા. ૧૦-૧૦-૨૪ ને સવારે ૧૦ કલાકે જૂના સર્કિટ હાઉસ, શાહીબાગ ખાતે કાર્યકારી પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિની…

    સુરત ખાતે પત્રકાર એકતા પરિષદના મહા અધિવેશનમાં બહોળી સંખ્યામાં અમદાવાદની ટીમે ભાગ લીધો.

    જન સમૃદ્ધિ ન્યૂઝ… વિષ્ણુ પ્રજાપતિ તા. ૦૧-૧૦-૨૪ સુરત ખાતે યોજાયેલ પત્રકાર એકતા પરિષદ મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમાં અમદાવાદ શહેર પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખશ્રી…

    માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…

    માધુપુરામાં અત્ર..તત્ર..સર્વત્ર.. દારૂની રેલમછેલ…! વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૧૫-૦૯-૨૦૨૪ માધુપુરા વિસ્તારમાં પોલીસનું કામ કાયદાનું પાલન કરવાનું છે, પરંતુ માધુપુરા પોલીસ પોતાની ફરજ ભૂલીને, દારૂબંધીના કાયદાનું પાલન કરવાને બદલે બુટલેગરોને આ કાયદાનું…

    મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..

    મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં પત્રકારોને અહેવાલ સંદર્ભે માહિતી મેળવવા માટે “નો એન્ટ્રી” કોના ઇશારે…? પત્રકારોની ફરજ પર જોહુકમી કયા નિયમના આધારે…! વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૩-૦૯-૨૦૨૪ ડે.મ્યુનિ.કમિશનર મધ્ય ઝોનની રાહબરી…

    માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૨-૦૯-૨૦૨૪ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે જેથી દારૂ પીવો અને વેચવો એ ગુનો બને છે અને આ કાયદાનું પાલન કરવાની જવાબદારી પોલીસ વિભાગની છે પરંતુ…