ફતાશા પોળની સામે, ગાંધીરોડના કાર્યરત બાંધકામમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવની એસી કી તેસી કરતા મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર અને ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર..!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારના જુના કોટ તેમજ ગામતળ વિસ્તારમાં એકબીજાથી સહીયારી ભીંતથી જોડાયેલ હયાત બાંધકામોમાં મરામત તેમજ સુધારા વધારા અંગેના નિયમોને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.…