અમદાવાદ મહાનગર પાલિકાના વસ્ત્રાલ વોર્ડના દબાણ ખાતાના વોર્ડ ઇન્સ્પેક્ટરની ફરજ પ્રત્યેની ભ્રષ્ટાચારીક નીતિના કારણે જાહેર રોડ ઉપર મુવેવલ દબાણોને કારણે આવન જાવન કરતી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હોવાની માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝને મળવા પામેલ હોવાથી આ અહેવાલ પ્રસિદ્ધ કરવાની ફરજ પડેલ છે.
જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી વસ્ત્રાલ વોર્ડમાં જાહેર રોડ ઉપર થતાં મુવેબલ દબાણોને કાયમી ધોરણે દૂર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
કથિત ખાધતેલ ચોરી કૌભાંડ માં જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરતા લાંભા વોર્ડ પ્રમુખ ઘનશ્યામસિંહ..