Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

વિનોદ ચેમ્બર્સની સામે, નવ નિર્માણ બેંકની બાજુમાં, લોધા ચેમ્બર, માધુપુરા ખાતે પરિપૂર્ણ થયેલ બાધકામ કાયદેસર કે ગે.કા…? તપાસ જરૂરી…

જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
તા. ૦૯-૦૯-૨૦૨૪

શાહીબાગ વોર્ડમાં ગે.કા. બાધકામો સામે ફક્ત કાગળની કાર્યવાહી હાથ ધરી.. કાયદાનો અમલ વોર્ડ ઇન્સ્પેક્ટર કરી રહ્યા ન હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. ત્યારે ઉપરોક્ત ફોટાવાળી દુકાનમાં ટી ગડર આડા અને ઊભા નાખી નિયમ વિરુદ્ધના કામો… બની બેઠેલા રાજકીય નેતાઓ વહીવટ લઈને ગે.કા. પ્રવૃત્તિઓ આચરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

કોણ છે આ રાજકીય નેતા કે જે વહીવટ લઈ.. આવા ગે.કા. બાધકામોમાં મદદરૂપ થઈ કાયદાનો ભંગ કરી રહ્યા હોવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર કાર્યવાહી હાથ ધરતાં નથી..

આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી જો આ બાધકામ ગે.કા. રીતે પરિપૂર્ણ થયેલ હોય તો તાકીદે સીલ મારી.. કાયદાનો અમલ થાય તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


વિનોદ ચેમ્બર્સની સામે, નવ નિર્માણ બેંકની બાજુમાં, લોધા ચેમ્બર, માધુપુરા ખાતે પરિપૂર્ણ થયેલ બાધકામ કાયદેસર કે ગે.કા…? તપાસ જરૂરી…