Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

બિલાડી મિલ, ઇદગાહ ખાતે પૂર્ણ થયેલ ગે.કા. બાધકામમાં શાહીબાગ વોર્ડ ઇન્સ્પેકટરની ફરજ પ્રત્યેની ભૂડી ભૂમિકા…!

જન સમૃદ્ધિ ન્યૂઝ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા

અમદાવાદ મ્યુ. કોર્પો. ના મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં આવેલ બિલાડી મિલ, ઇદગાહ ખાતે ટૂંક જ સમયમાં ગે.કા. બાધકામ શરૂ થતાં જ વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા બીપીએમસી એક્ટ મુજબની તમામ કાર્યવાહી પૂર્ણ કરી, પોલીસ બંદોબસ્ત માટે પત્રો પાઠવેલ છે. પરંતુ ભ્રષ્ટાચારને કારણે બંદોબસ્ત મળતો ન હોવાનું જાણવા મળેલ છે. કહેવાય છે કે આ બાધકામનો ગે.કા. વપરાશ ચાલુ થઈ ગયેલ હોવા છતાં વોર્ડ ઇન્સ્પેક્ટર કાયદાનો અમલ ન કરી ફરજ પ્રત્યે ભૂડી ભૂમિકા ભજવી રહ્યા હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝ ને ચોંકાવનારી માહિતી મળેલ છે.

બિલાડી મિલના આ ગે.કા. બાધકામની ફોટોગ્રાફી સાથે વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…


બિલાડી મિલ, ઇદગાહ ખાતે પૂર્ણ થયેલ ગે.કા. બાધકામમાં શાહીબાગ વોર્ડ ઇન્સ્પેકટરની ફરજ પ્રત્યેની ભૂડી ભૂમિકા…!