Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

આસ્ટોડિયા અંજુમન સ્કૂલની સામેના ગેરકાયદેસર બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો છે માટે કાયદાનો અમલ થતો નથી ? જાગૃત નાગરિકો…

જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ..તા. ૦૩-૦૧-૨૪

ખાડિયા વોર્ડમાં અંજુમન સ્કૂલની સામે, ભારત વેલ્ડીંગની બાજુના ખાંચામાં, બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે, આસ્ટોડિયા ખાતેની ગેરકાયદેસર ઇમારતમાં તંત્ર દ્વારા ત્રણથી ચાર વખત સીલ મારેલ હોવાની અને બિલ્ડર દ્વારા કાયદાનો ભંગ કરી મિલકતને જે સીલ મારેલ હતું તે મિલકતનું સીલ તોડી કામગીરી પરિપૂર્ણ થવા આવવા છતાં ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર, આસિસ્ટન્ટ ટીડીઓ અને વોર્ડ ઇસ્પેક્ટર કયા કારણોથી ડિમોલેશન કરતા નથી ? તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યુઝ….


આસ્ટોડિયા અંજુમન સ્કૂલની સામેના ગેરકાયદેસર બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો છે માટે કાયદાનો અમલ થતો નથી ? જાગૃત નાગરિકો…