Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ખાડિયા – ૧ વોર્ડ ઇન્સ્પેક્ટર પંકજ ગામીતની રહેમ નજર હેઠળ શરત ભંગ કરી પરિપૂર્ણ થતાં ગે.કા. બધકામો..? જાગૃત પ્રજા…

જન સમૃદ્ધિ બ્રેકિંગ ન્યૂઝ..
તા. ૦૫-૧૨-૨૦૨૩
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

ખાડિયા -૧ વોર્ડમાં (૧) બેરિંગ બજાર, પાંચ કૂવા ખાતે અને (૨) ઓઢણી સાડી ની સામે, રતનપોળ ખાતે નિયમ વિરુદ્ધ ના બાધકામો કાર્યરત હોવા બાબતે ફરિયાદો કરવા છતાં સીલ મારવાની કાર્યવાહી હાથ ના ધરી.. ફક્ત કાગળ ની કાર્યવાહી કરી નિયમ વિરુદ્ધના બાધકામો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતા ન હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે.

જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી ઝોન ના ડે. એસ્ટેટ ઓફિસર મુકેશ પટેલ દ્વારા હસ્તક્ષેપ કરી.. વોર્ડ ઇન્સ્પેક્ટર સાથે કાર્યરત બાધકામોની સ્થળ મુલાકાત લઈ..યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે…


ખાડિયા – ૧ વોર્ડ ઇન્સ્પેક્ટર પંકજ ગામીતની રહેમ નજર હેઠળ શરત ભંગ કરી પરિપૂર્ણ થતાં ગે.કા. બધકામો..? જાગૃત પ્રજા…