Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

પત્રકાર એકતા પરિષદ દ્વારા નવનિયુક્ત દરિયાપુર પી.આઇ. ને પુષ્પગુચ્છથી અભિનંદન પાઠવ્યા…

જન સમૃદ્ધિ ન્યૂઝ
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા
તા. ૩૦-૧૦-૨૦૨૩

દરિયાપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.આઇ. એ.એમ.દેસાઈ સાહેબને તારીખ : ૩૦-૧૦-૨૦૨૩ ના રોજ પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્ય કમલેશભાઈ પટેલ, ભૂમિતભાઈ પંચાલ અને રાજેશભાઈ સિદ્ધપુરાએ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.

દરિયાપુર વિસ્તારની શાંતિ પ્રિય પ્રજા પોતાનું જીવન શાંતિમય પસાર કરે તેવી કામગીરી હાથ ધરાય તેવી પ્રજાવતી પત્રકાર એકતા પરિષદ દ્વારા આશા વ્યક્ત કરી હતી…


પત્રકાર એકતા પરિષદ દ્વારા નવનિયુક્ત દરિયાપુર પી.આઇ. ને પુષ્પગુચ્છથી અભિનંદન પાઠવ્યા…