Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

મોટેરા, સાબરમતી વોર્ડ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો.

અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં આવેલ મોટેરા, સાબરમતી વોર્ડ ખાતે આવેલ શાક માર્કેટ ના AMC પ્લોટમા સ્વચ્છતા હી સેવા અંતર્ગત Legacy waste દૂર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી, માંન. સ્ટે.કમિટિ ચેરમેનશ્રી, કાઉન્સિલરશ્રીઓ, કેચ ફાઉન્ડેશન,આજુ બાજુની સોસાયટીના રહીશો સહિત લગભગ 300 જેટલા નાગરિકો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..


મોટેરા, સાબરમતી વોર્ડ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો.