અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમમશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદશગન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એસ. ત્રીવેદીની ટીમના પો.સ.ઇ. વી.કે.દેસાઇ તથા એ.એસ. આઇ મનકુલમસંહ , પો.કો.ભાવેશ તથા પો.કો હરપાલમસંહ તથા ટીમ દ્વારા વાહન ચોરી તથા ઘરફોડ ચોરી કરતાંઆરોપીઓ…
(૧) અભિમન્યુ ભદોરીયા ઉવ.૨૧ રહે.શિંકરની ચાલી ભાઇપુરા ખોખરા અમદાવાદ
શહેર
(૨) હર્ષ ઉફે ગુડ્ડુ મુકેશભાઇ કોષ્ટા ઉવ.૨૨ રહે.૩૦ અક્ષરધામ સોસાયટી જામફળવાડી રામોલ
અમદાવાદ શહેર
(૩) જયદીપ ઉફે કાળુ ભગવાનભાઇ સાગઠીયા ઉવ.૨૦ રહે. ઇશ્વરલીલા પાસે, મહાદેવજી ના મંદિરની
પાછળ જામફળ વાડી રામોલ અમદાવાદ શહેર ને રામોલ વેરા પાસે આવેલ કામધેનુ મેદાનમાંથી તા. ૨૯/૭/૨૦૨૩ ના કલાક ૧૭/૦૦ પકડી અટક કરવામાં આવેલ.
આરોપીઓ પાસેથી એકટીવા -૨ કિ. રૂ. ૬૫,૦૦૦/-, મોટર સાયકલ-૨ કિ.રૂ.૫૦,૦૦૦/-, અલગ અલગ બેટરી નંગ-૧૭ કિ. રૂ.૪૬,૨૦૦/-, મોબાઇલ ફોન નંગ -૪ કિ .રૂ.૩૭,૦૦૦/, સોનાના દાગીના જેનું કુલ વજન ૨૨.૬૮૦ ગ્રામ કિ.રૂ. ૧,૧૩,૪૦૦/-, ચાંદીનું બિસ્કીટ-૧ વજન ૨૦ ગ્રામ કિ.રૂ. ૧૦૦૦ તથા જ્વેલર્સનું પર્સ કિ. રૂ.૦૦/- મળી કુલ્લે રૂપીયા ૩,૧૨,૬૦૦/- ના મુદ્દામાલ સાથે સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
આરોપીઓ કોઇ કામ ધંધો કરતા નથી ત્રણેય આરોપીઓ બાઇક ડ્રાઇવિંગ તથા સારી હોટલોમાં જમવાનો શોખ ધરાવતા હોય જેથી બાઇક ડ્રાઇવિંગ શોખ પૂરો કરવા માટે
આરોપીઓએ મોટર સાયકલ તથા એકટીવાની ચોરીઓ કરેલ. તેમજ સારી હોટલોમાં જમાવા માટે ઘરફોડ ચોરીઓ કરી
ચોરીમાંથી મળેલ ચીજવસ્તુઓ વેચાણ કરી, સારી હોટલોમાં જમવાનો શોખ પુરો કરતા હોવાની હકીકત જણાવેલ. પકડાયેલ આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલ છે.
Average Rating
More Stories
ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે સુંદર કામગીરી..
દરિયાપુર વોર્ડમાં અધિકારીઓની નબળી કામગીરીથી ગટર ઉભરાવવાની અને ખાડાઓ ન પુરાતા હોવાની સમસ્યાથી પ્રજા ત્રસ્ત…!
વસ્ત્રાલ ૨૦૦ ફૂટ રીંગ રોડ, મિસ્ટ રેસ્ટોરન્ટ પાસેના જાહેર રોડ ઉપર દબાણોનો રાફડો..! પ્રજા ત્રાહિમામ..!