#માર્ગદર્શન સેમીનાર
#વિધાર્થી સન્માન સમારંભ
#વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટીમ
જય ભીમ, જય વાલ્મીકિ સાથીઓ,
વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટીમ દ્વારા આગામી તા.૦૯/૦૭/૨૦૨૩ ને રવિવારના રોજ બપોરે ૨:થી ૬:વાગ્યા સુધી ધોરણ ૧૦ અને ૧૨ માટે પછી શું. કરવું ????
ક્યાં અભ્યાસક્રમમાં પ્રવેશ કરવો??? કંઈ દિશા આપવાથી રોજગાર લક્ષી કારકિર્દી મળી શકે??? જેવા વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર અને ૧૦ અને ૧૨ માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ કુશા ભાઉ ઠાકરે (OLX) હોલ ,સિંધવાઈમાતા મંદિર ની પાસે, સી.ટી.એમ, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યો છે. આ સેમિનારમાં વાલ્મીકિ સમાજમાં વિધાર્થીઓએ વધુમાં વધુ ભાગ લેવો જોઇએ. આ સેમિનારમાં મેળવેલ માહિતી આપને આગળ ના અભ્યાસમાં જરૂરથી લાભદાયક નીવડશે.
આ સેમિનારમાં માર્ગદર્શન માટે જે ફેકલ્ટીઓ હાજર રહેવાના છે.તે પોતાની કેટેગરીમાં SPECIALIST છે.તેઓને જોવા,જાણવા ,સમજવા અને સાંભળવા એક અમૂલ્ય લહાવો છે.તેથી આ અમૂલ્ય લ્હાવા નો લાભ લો.વહેલામાં વહેલી તકે સેમિનાર માટે રજિસ્ટ્રેશન કરાવો.
#રજીસ્ટ્રેશન:
સેમિનારમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે.રજીસ્ટ્રેશન બે રીતે થઈ શકે છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન અને એક સંસ્થાના સંપર્ક નંબર ઉપર
વાલ્મિક શિક્ષણ અભિયાન ટ્રસ્ટ પરિવાર.
Average Rating
More Stories
અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસ, શેઠ વી.એસ. જનરલ હોસ્પિટલ અને શેઠ મા. જે. પુસ્તકાલય નું વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રની માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી.
પાટણ ખાતે પાટણ જિલ્લા પત્રકાર મહા અધિવેશનમાં અમદાવાદની ટીમે ભાગ લીધો.
પુષ્પા અને સિંઘમના જોરદાર કોમ્બો એટલે ગુજરાતી ફિલ્મ 31st ના હિતુ કનોડિયા