અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ વંદે માતરમ રોડ ઉપર શાયોના તિલક ૩ માં ક્રિકેટ ટુર્નામેન્ટ નું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિસ્તારની અનેક ટીમોએ ભાગ લીધો હતો. ગોતા વિસ્તારમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરાતા યુવાઓમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી અને હર્ષભેર ક્રિકેટ રમવા અને જોવા માટે યુવાઓ એકઠા થતા હતા.આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં રોયલ કિંગ ટીમ નો ભવ્ય વિજય થયો હતો. જેમાં શાયોના તિલક-3 ના સ્પોન્સર તેજસ શાહને સન્માનીત કરવામાં આવ્યા હતા.
Average Rating
More Stories
માધુપુરા પોલીસ જ નથી ઈચ્છતી કે દારૂના અડ્ડા બંધ થાય ? જાગૃત નાગરિકો…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ ખાડિયા ૧ વોર્ડના ગેરકાયદેસર બાંધકામો ક્યારે દૂર થશે ? જાગૃત નાગરિકો..
માધુપુરા પોલીસ સ્ટેશનના રેઢા રાજમાં બૂટલેગરોને લીલા લહેર…! રેડ કરવાની કાગળ પરની કાર્યવાહી શંકાસ્પદ..! તપાસ જરૂરી..!જાગૃત નાગરિકો..