Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ખાડિયા વોર્ડમાં ઘાંચી ની પોળ માં સિટી સરવે નંબર 181, 182 અને 183 માં રીપેરીંગ કરવાને બદલે આખે આખું મકાન જમીનદોસ્ત ! કોના આશીર્વાદથી ? તપાસ અત્યંત જરૂરી…

અમદાવાદ મહાનગરપાલિકાના હેરિટેજ વિભાગમાં રિપેરિંગની મંજૂરીના ઓથા હેઠળ ચાલતી પોલમ પોલ…!