Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

ઠક્કરબાપા નગર તથા નિકોલ વિસ્તારમાં ફાયરિંગ કરી રોકડ તથા સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવનાર ગુનામાં સંડોવાયેલા કુલ પાંચ આરોપીઓની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર અમિતકુમાર વિશ્વકર્મા ની સુચના અનુસાર તમામ પીઆઇઓ તથા પી.એસ.આઇ ઓની પ્રશંસનીય કામગીરી..