Jan Samruddhi News

NEWS CHANNEL OF GUJARAT

આર.આર.સેલના એએસઆઇ પ્રકાશસિંહને લાંચના રૂપિયા ૫૦ લાખ લેતાં એસીબીએ રંગે હાથે ઝડપી પાડયો..

ફરિયાદીના કાકા નું નામ નહીં નાખવા બાબતે એએસઆઇ એ લાંચ પેટે 50 લાખ રૂપિયાની કરેલ માગણી.

આર.આર.સેલના એએસઆઇ પ્રકાશસિંહને લાંચના રૂપિયા ૫૦ લાખ લેતાં એસીબીએ રંગે હાથે ઝડપી પાડયો..