મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા દરિયાપુર વોર્ડના ચાર ગેરકાયદેસર બાંધકામોનો સફાયો…
વિષ્ણુ પ્રજાપતિ દ્વારાતા. ૨૯-૦૪-૨૦૨૩અમદાવાદ મહાનગર પાલિકાના ગેરકાયદેસર બાંધકામો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવેલ છે.જેને લઈને મધ્યઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની રાહબરી હેઠળ…
એસ.ટી. સ્ટેન્ડ ની બહાર જાહેર ફૂટપાથો ઉપરના દબાણ દૂર નહીં કરવા બાબતે આચારવામાં આવતો ભ્રષ્ટાચાર ! જાગૃત નાગરિકો..!
વિષ્ણુ કે પ્રજાપતિ – તા. ૨૮-૦૪-૨૦૨૩ અમદાવાદ શહેરના એસટી સ્ટેન્ડ ની બહાર આવેલ ફૂટપાથો ઉપર લારીઓ ઉભી રાખી સાથે ટેબલ ખુરશી પાથરી, ગેરકાયદેસર દબાણો કરી રહ્યા હોવા બાબતે જન સમૃદ્ધિ…
એસ.ટી. સ્ટેન્ડ ની બહાર જાહેર ફૂટપાથો ઉપરના દબાણ દૂર નહીં કરવા બાબતે આચારવામાં આવતો ભ્રષ્ટાચાર ! જાગૃત નાગરિકો..!
વિષ્ણુ કે પ્રજાપતિ. તારીખ : ૨૮-૦૪-૨૦૨૩ અમદાવાદ શહેરના એસટી સ્ટેન્ડ ની બહાર આવેલ ફૂટપાથો ઉપર લારીઓ ઉભી રાખી સાથે ટેબલ ખુરશી પાથરી, ગેરકાયદેસર દબાણો કરી રહ્યા હોવા બાબતે જન સમૃદ્ધિ…
ખાડિયા વોર્ડમાં ઘાંચીની પોળમાં સીલ મારેલ મિલકતનું સીલ તોડી બિલ્ડરો કાયદાનો ભંગ કરવા છતાં વોર્ડ ઇન્સ્પેકટરની ફરજ પરની ભૂંડી ભૂમિકા..!
તારીખ : ૨૧-૦૪-૨૦૨૩ અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ખાડિયા-૦૧ વોર્ડમાં આવેલ ઘાંચીની પોળમાં, મકાન નંબર 82, સીટી સરવે નંબર 110/111, દેરાસરવાડા ખાંચામાં એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારેલ મિલકતને…
પોલીસ પરિવાર તરફથી ૧૧,૬૨,૦૦૦ ની સહાય આપવા બદલ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબની પ્રશંસનીય કામગીરી….
બનાસકાંઠા જિલ્લામાં એલસીબી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ…
દેશની આંતરિક સુરક્ષા જોખમાય એવું કાવતરૂં રચનાર સમગ્ર ગ્રુપ ટેરર નેટવર્કનો પર્દાફાશ કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ…
દેશની આંતરિક સુરક્ષા જોખમાય એવું કાવતરૂં રચનાર સમગ્ર ગ્રુપ ટેરર નેટવર્કનો પર્દાફાશ કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે વોર્ડ પી.એચ.એસ.ની રહેમનજર હેઠળ રાત્રી સફાઈ ની કામગીરી માં ચાલતી પોલમપોલ..!
રાત્રી સફાઈ ની કામગીરી માં મંડળીઓના પ્રમુખો અને જવાબદાર અધિકારીઓ ના મેળાપીપણથી ચાલતું સુવ્યવસ્થિત કૌભાંડ..!



