Thu. Apr 16th, 2026

    નાડાવાડી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા, ખાડિયા ખાતે નિયમ વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતમાં લાખોની ખાઈકીથી પ્રજાત્રસ્ત ! રાજકીય બિલ્ડરો મસ્ત..!

    જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૧૮-૦૭-૨૦૨૩ ખાડિયા-૦૨ વોર્ડમાં રાજકીય બિલ્ડરો અને જવાબદાર અધિકારીઓની ભ્રષ્ટાચારીક નીતિના કારણે આખું ખાડિયા ગેરકાયદેસર બાંધકામોથી ખદબદી રહ્યું છે અને પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. આ અંગે…

    અમદાવાદ રખિયાલના ચકુડીયા મહાદેવમાં શ્રાવણ માસ મહોત્સવનો થયેલો શુભારંભ : ટ્રસ્ટી જે. જે. રાવલ

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૭-૦૮-૨૦૨૩ ગુજરાતના સુપ્રસિદ્ધ અને અમદાવાદ રખયાલ ના જાણીતા જય ચકુડીયા મહાદેવમાં શ્રાવણ માસ મહોત્સવ નિમિત્તે સવારે મહા આરતી અને સવામણ દૂધનો અભિષેક તેમજ સવા લાખ બીલીપત્ર…

    “આપણું દરીયાપુર.. સમૃદ્ધ દરિયાપુર” યોજનાકીય કેમ્પનું સુંદર આયોજન હાથ ધરતા ધારાસભ્ય કૌશિકભાઈ જૈન…

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારાતા. ૧૬-૦૮-૨૦૨૩ અમદાવાદ શહેરના દરીયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ જૈનની આગવી પ્રેરણાથી “આપણું દરીયાપુર.. સમૃદ્ધ દરિયાપુર” શીર્ષક હેઠળ યોજનાકીય કેમ્પનું સુંદર આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ યોજનાનો મુખ્ય…

    અમદાવાદ મહાનગર પાલિકામાં ફોગિંગની કામગીરીમાં ચાલતી પોલમ પોલ..! કરોડોનો ધુમાડો છતાં ઝાડા ઉલટી અને ટાઈફોડના અનેક કેસો..

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૧૩-૦૮-૨૦૨૩ અમદાવાદ શહેરમાં એકતરફ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પ્રીમોન્સૂનના નામે કરોડો રૂપીયાનુ ખર્ચ કરે છે પરંતુ સામાન્ય વરસાદ પડતા જ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે.…

    પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા… બાપુનગરના નિખાલસ ધારાસભ્યશ્રી દિનેશસિંહ કુશવાહને મોમેન્ટો આપી સન્માનિત કર્યા…

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૨-૦૮-૨૦૨૩ ગુજરાત પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા અમદાવાદમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કે શ્રેષ્ઠતા પ્રદાન કરનાર મહાનુભાવોનું સન્માન કરવાની આગવી પરંપરા કંડારી છે…અમદાવાદ પૂર્વ બાપુનગરના…

    ખાડિયા ૦૨ વોર્ડ ઇન્સ્પેક્ટર ઉપેન્દ્ર ઠાકોરની ફરજ ની બેદરકારીને કારણે ઘાંચીની પોળના ગે.કા. બનાવેલ મિલકતધારકોને લીલાલહેર..!

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૧-૦૮-૧૦૨૩ મળેલી માહિતી મુજબ ખાડિયા ૦૨ વોર્ડમાં ઘાચીની પોળમાં, કાગડા શેરી ખાતે મકાન નં. ૧૩૮, સીટી સર્વે નં. ૨૦૮ માં એ.એમ.સી દ્વારા સીલ મારેલ હતું. મિલકતના…

    પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ દ્વારા નવ નિયુક્ત અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રીની લીધેલ શુભેચ્છા મુલાકાત….

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. તા. ૧૧-૦૮-૨૦૨૩ અમદાવાદ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવી.. આમ પ્રજાનું જીવન સુખમય પસાર થાય તેવા શુભ આશયથી સરકાર દ્વારા અમદાવાદ શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનરશ્રી જી.એસ. મલેક સાહેબને કાર્યભાર…

    ખાડીયા ૦૧ વોર્ડ ઇન્સ્પેક્ટર પંકજ ગામિતની ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી ! ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ખાતાકીય કાર્યવાહી હાથ ધરે તે જરૂરી !

    મ્યુનિસિપલ કમિશનરની એસ.ઓ.પી. ની એસી કી તેસી કરતા ખાડિયા ૦૧ વોર્ડ ઇન્સ્પેક્ટર…! વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. તા. ૧૦-૦૮-૨૦૨૩ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તારીખ ૨૮-૦૨-૨૦૨૩ ના રોજ નગર વિકાસ અને એસ્ટેટ ખાતાના…

    નાડાવાળી પોળના નાકે નિયમો વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતને સીલ મારી, કાયદાનો અમલ કરવા માટે ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના હાથ કેમ ધ્રુજી રહ્યા છે ? જાગૃત નાગરિકો…

    જન સમૃદ્ધિ ન્યૂઝ.વિષ્ણુ પ્રજાપતિ દ્વારા….તા. ૧૦-૦૮-૨૦૨૩ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં વર્ષોથી ભ્રષ્ટાચાર આચરી ગેરકાયદેસર બાંધકામો અને મંજૂર થયેલ બાધકામોમાં શરતોનો ભંગ કરી ગે.કા. બાંધકામો પરિપૂર્ણ થયા પછી પણ કમ્પ્લીસન સર્ટી…

    અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જી.એસ. મલિકની વરણી…

    જન સમૃદ્ધિ ન્યૂઝ – તા. ૦૧-૦૮-૨૦૨૩ અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર જી.એસ. મલિક વર્ષ 1994માં ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા હતા. તેઓએ અમદાવાદ, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં પોતાની ફરજ બજાવી…