Sat. Apr 18th, 2026

    સરદાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેમા, દીપુ, રાણી અને રાજુ નામના બુટલેગર થી પ્રજા ત્રસ્ત ! પોલીસ મસ્ત !

    જન સમૃદ્ધિ ન્યૂઝ. અમદાવાદ..તા. ૧૪-૩-૨૪ અમદાવાદ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે દારૂ, સટ્ટો, જુગાર, ચરસ અને ગાંજા જેવી ગેરકાયદેસર ચાલતી બદીઓને દૂર કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કડક…

    અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા તમામ ઝોનમા પી.એમ સ્વનિધિ યોજના હેઠળ સ્વનિધિ સે સમૃધ્ધિ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

    જન સમૃદ્ધિ ન્યૂઝ. અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા તમામ ઝોનમા પી.એમ સ્વનિધિ યોજના હેઠળ સ્વનિધિ સે સમૃધ્ધિ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમા પી.એમ.સ્વનિધી યોજના હેઠળ લોન મેળવનાર શેરી ફેરીયાઓ…

    જમાલપુર વોર્ડમાં કાજીના ધાબા પાસે ચાલતા ગે.કા. બાધકામમાં વોર્ડ ઇન્સ્પેક્ટર ના છુપા આશીર્વાદ…!

    જન સમૃદ્ધિ ન્યૂઝ..તા. ૧૩-૦૩-૨૦૨૪વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… અમદાવાદ મહાનગર પાલિકા માં મ્યું.કમિશ્નર દ્વારા અનેક વખત આદેશો કરેલા છે કે વોર્ડ ઇન્સ્પેક્ટરે પોતાના વિસ્તારમાં વિઝીટ કરી ગે.કા. બાધકામો ના થાય તેની તકેદારી…

    બાલા હનુમાન, ખાડિયા વોર્ડ ખાતે ગેરકાયદેસર બાંધકામો પરિપૂર્ણ થવા છતાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કુંભકર્ણની નિંદ્રામાં..! જાગૃત નાગરિકો

    જન સમૃદ્ધિ ન્યુઝ..તા. ૧૨-૦૩-૨૦૨૪વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વારંવાર કડક સૂચનાઓ આપેલ છે કે ગેરકાયદેસર બાંધકામો શરૂ થતા જ તેને ડામી દેવા એટલે કે ગેરકાયદેસર બાંધકામો ઉભા ના…

    અમદાવાદ રખીયાલ વિસ્તારમાં આવેલ ચકુડીયા મહાદેવ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ..

    જન સમૃદ્ધિ ન્યૂઝ..તા. ૦૭-૦૩-૨૪. વિષ્ણુ પ્રજાપતિ ગુજરાતમાં સુપ્રસિદ્ધ અને અમદાવાદ રખિયાલ વિસ્તારમાં આવેલ વર્ષો પુરાણું મંદિર કે જે જય ચકુડીયા મહાદેવ ખાતે ઓળખાય છે. આ મહાદેવમાં શિવરાત્રી પર્વ નિમિત્તે સવારના…

    અમદાવાદ શહેરની વર્ષગાંઠ ના ઐતિહાસિક દિવસે “અમદાવાદનો ભોમિયો” તરીકેનું પ્રશસ્તિપત્ર મેયર દ્વારા આપવામાં આવ્યું…

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ..તા. ૨૬-૨-૨૪ આજરોજ તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ અમદાવાદ શહેરની સ્થાપનાને ૬૧૩મી વર્ષગાંઠના ઐતિહાસિક દિવસે મેયરશ્રી દ્વારા અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સીટી ટ્રસ્ટ દ્વારા આયોજીત “અમદાવાદનો ભોમિયો”…

    કર્ણાવતી ક્લબ માં “WE ARE ONE GROUP દ્વારા હાસ્ય કવિ સંમેલન યોજાયું.

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૨૫-૦૨-૨૦૨૪ શનિવારની રાત્રે કર્ણાવતી ક્લબ માં “WE ARE 1 GROUP ઠાહકા 2024” હાસ્ય કવિ સંમેલન કરવામાં આવ્યું. રાજકુમાર ભકકર , ઓ.પી. અગ્નિહોત્રીજી, અરવિંદજી બારોટ, પાલક ભાઈ…

    પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરની વર્ષ 2024ની નવી કારોબારીની રચના સર્કિટ હાઉસ ખાતે હાથ ધરાઈ..

    જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. પત્રકાર એકતા પરિષદની રચના એટલા માટે કરવામાં આવી છે કે પત્રકારોના હિતની વાત સરકાર સુધી પહોંચે અને તે માટે આપણે સૌ સતત પ્રયત્નશીલ રહી,…

    માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં દેશી વિદેશી દારૂની બદીથી યુવાધન બરબાદીના પંથે ! જાગૃત નાગરિકો

    જન સમૃદ્ધિ ન્યૂઝ. તા. ૨૧-૦૨-૨૦૨૪ અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂની હાટડીઓથી સ્થાનિક પ્રજા શરમ અનુભવી રહી છે. યુવાધન બરબાદીના પંથે ધકેલાઈ રહ્યો છે, તેમ છતાં જવાબદાર…

    બિલાડી મિલ, ઇદગાહ ખાતે પૂર્ણ થયેલ ગે.કા. બાધકામમાં શાહીબાગ વોર્ડ ઇન્સ્પેકટરની ફરજ પ્રત્યેની ભૂડી ભૂમિકા…!

    જન સમૃદ્ધિ ન્યૂઝ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા અમદાવાદ મ્યુ. કોર્પો. ના મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં આવેલ બિલાડી મિલ, ઇદગાહ ખાતે ટૂંક જ સમયમાં ગે.કા. બાધકામ શરૂ થતાં જ વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા…