અમદાવાદ શહેરના માનનીય મેયરશ્રીની અધ્યક્ષતામાં એકતા સમિતિની મીટીંગ અમ. મ્યું. કોર્પો., દાણાપીઠ ખાતે મળી.
જન સમૃદ્ધિ ન્યૂઝ..તા. ૨૬-૦૬-૨૦૨૪વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..મો. ૯૮૨૪૮ ૩૧૩૩૧ અમદાવાદ શહેરમાં સુપ્રસિધ્ધ ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રાના સંદર્ભમા અમદાવાદ શહેરના માનનીય મેયરશ્રીની અધ્યક્ષતામાં મળેલ એકતા સમિતિની મીટીંગ દરમ્યાન હાજર રહેલ અમદાવાદમ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ,…
ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય મેલેરીયા રોગ નિયંત્રણની કામગીરી માટે ચાલુ વર્ષે રૂા. ૧૯.૨૩ કરોડનો ખર્ચ કરવા છતાં રોગચાળો કાબુ બહાર..
દર વર્ષે ચોમાસા દરમ્યાન અમદાવાદ સીટી – બિમાર સીટી કેમ બને છે ? વિપક્ષના નેતાશ્રી શહેઝાદ ખાન પઠાણ તા.૧૫-૦૬-૨૪ના રોજ મળનારી હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના એજન્ડાના કામો બાબતે…
અમદાવાદ જિલ્લા રજીસ્ટ્રારના આદેશની ઐસી કી તેસી કરતા તુલસી નગર સોસાયટી, વાડજના ચેરમેન-સેક્રેટરી…! જાગૃત નાગરિક…
તુલસીનગર કો.ઓ.હા.સો.ના ચેરમેન-સેક્રેટરીને પ્લોટ નંબર ૨૭ ઉપર અનઅધિકૃત ગેરકાયદેસર દબાણ/બાંધકામ કરનાર ઈસમ/શખ્સ સામે સિવિલ/ક્રિમિનલ કાર્યવાહી હાથ ધરવા વર્ષ ૨૦૦૯માં અમદાવાદ શહેર જિલ્લા રજીસ્ટર દ્વારા આદેશ કરવામાં આવેલ. તુલસી નગર સોસાયટીના…
તુલસીનગર કો.ઓ.હા. સો. લી. જુના વાડજ ખાતે રાજકીય પીઠબળના ઓથા હેઠળ ગેરકાયદેસર પ્લોટ પચાવનાર કોણ છે આ માથાભારે ઈસમ ? તપાસ જરૂરી…
અમદાવાદ શહેરમાં રાજકીય પીઠબળની આડમાં માથાભારે ઈસમ દ્વારા કાયદાના કોઈપણ જાતના ભય વિના બીજાની માલિકીના પ્લોટ માં ગેરકાયદેસર પ્રવેશ કરી, તે પ્લોટ ઉપર ગે.કા. બાંધકામ કરી હાલમાં વસવાટ કરી રહ્યા…
પત્રકાર પર હુમલો કરનાર સોપારીકીલર ગેંગને પકડી અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.
પત્રકાર મનીષભાઈ શાહ ઉપર હુમલો કરી તેઓના જમણા ઢીંચણના ઉપરના ભાગે છરાના બે ઘા મારેલ તથા ડાબા પગના ઢીચણના ભાગે એક ઘા મારેલ હોવાથી પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ દ્વારા…
ચોમાસા દરમ્યાન શહેરમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ.
અમદાવાદ… ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ચોમાસાની ઋતુ દરમ્યાન તા.૨૭.૦૫.૨૦૨૪ ના રોજથી સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં…
ખાડિયા-૧ વોર્ડ ઈન્સ્પેક્ટરના રાજમાં ફતાશા પોળની સામે કામ કરનાર કોન્ટ્રાક્ટર/બિલ્ડર/એન્જીનીયરને લીલાલહેર !
અમદાવાદ., અમદાવાદ મહાનગર પાલિકાની મધ્યસ્થ કચેરીએથી લઈને તમામ ઝોનોમાં ભ્રષ્ટાચાર અને માત્ર ભ્રષ્ટાચાર જ જોવા મળે છે. ગેરકાયદે નળ કનેક્શન, ટ્રેનેજ કનેક્શન, વેરા કૌભાંડ, હાજરી કૌભાંડ હોય કે પછી ગેરકાયદે…
માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂના સ્ટેન્ડોની મંજુરી આપનાર કોણ ? દરરોજ ના ૮ થી ૧૦ હજાર રૂપિયા કોણ ઉઘરાવી રહ્યું છે ? તપાસ જરૂરી…
તારીખ : ૧૭-૦૫-૨૦૨૪, અમદાવાદ… અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટેના અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમ છતાં મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં અસામાજિક પ્રવૃત્તિઓનો ઈલેકશન પૂર્ણ…
વસ્ત્રાપુર તળાવના ફરતે દબાણો દૂર કરવાની પ્રસંશનીય કામગીરી કરતું ઉત્તર પશ્ચિમ ઝોન.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીની રાહબરી હેઠળ ઈલે. વોર્ડ બોડકદેવમાં વસ્ત્રાપુર તળાવથી માનસી સર્કલ સુધીના રૂટ ઉપર મેગા દબાણ ડ્રાઈવના ભાગ રૂપે એસ્ટેટ/ટીડીઓ…



