ખાડિયા વિસ્તારમાં ગે.કા.બાધકામોનો રાફડો..! ગોલવાડ, રતનપોળ ખાતેના બાધકામમાં ફક્ત કાગળની જ કાર્યવાહી શા માટે..? તપાસ ના નામે મીંડું..
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૩૧-૦૮-૨૦૨૪રીમાઇન્ડર -૦૨, — તા. ૦૨-૦૯-૨૪ ખાડિયા વોર્ડ ઇન્સ્પેક્ટર ગામીતના રાજમાં બિલ્ડરોને લીલા લહેર…! જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા તા. ૩૧-૦૮-૨૪ ના રોજ ખાડિયા – ૦૧ વોર્ડમાં અસંખ્ય ગે.કા.…
માધુપુરા પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફની નબળી કામગીરીથી બૂટલેગરો મોજમાં…!
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૨-૦૯-૨૪.. જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂની અસામાજિક બદીઓ કાર્યરત હોવાના અહેવાલ સતત પ્રસિદ્ધ કરી રહ્યું છે, તેમ…
વિજિલન્સ વિભાગના આસી. મેનેજર (જનરલ) ની જોહુકમીને કારણે અરજી સ્વીકારવાની ના પાડતા..! અરજદારને ડી.વાય.એમ. સી. વિજિલન્સની ઓફિસમાં જવાની ફરજ પડી…!
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૦૨-૦૯-૨૦૨૪. અમદાવાદ… અમદાવાદ મહાનગર પાલિકામાં ઇજનેર વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા કાયદાનો અમલ ના કરતા, બેજવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજદાર દ્વારા વિજિલન્સ વિભાગમાં ફરિયાદ કરેલ હતી. તે…
ખાડિયા – ૧ વોર્ડ ઇન્સ્પેક્ટર ની રહેમ નજર હેઠળ ગે.કા. બાધકામો પરિપૂર્ણ..! છતાં ડે. એસ્ટેટ ઓફિસર મૂકપ્રેક્ષકની ભૂમિકામાં..! જાગૃત નાગરિકો.
ખાડિયા – ૧ વોર્ડમાં રીપેરીંગ ની મંજુરી વાળા બાધકામો હોય કે મંજૂરી વગરના ગે.કા. બાધકામો હોય તેવા મોટાભાગના બાધકામોમાં વોર્ડ ઇન્સ્પેક્ટર પંકજ ગામીત કાયદાનો તો અમલ કરતા નથી સાથે સાથે…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ખાડિયા-૧ વોર્ડ ઇન્સ્પેક્ટર પંકજ ગામીત આરટીઆઇના કાયદાથી અજ્ઞાન ? કે પછી માહિતી છુપાવવામાં અવ્વલ..?
ખાડીયા ૧ વોર્ડમાં સિટી સર્વે નંબર ૪૭૧ અને ૪૭૨ માં ફતાસાપોળની સામે, જૈન દેરાસર પાસે, ગાંધીરોડ ખાતે રીપેરીંગની મંજૂરી મેળવી કામગીરી ચાલુ કરેલ હતી. આ કામગીરીમાં નિયમ વિરુદ્ધ બાધકામમાં એક્તરીકરણ…
અમદાવાદમાં માધુપુરા, શાહીબાગ, મેઘાણીનગર અને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં દેશી દારૂની હાટડીઓ કાર્યરત..! જાગૃત નાગરિકો..
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા અગાઉ ખોખરા પોલીસ સ્ટેશન, સરદાર નગર પોલીસ સ્ટેશન અને ત્યાર પછી માધુપુરા પોલીસ સ્ટેશનમાં ચાલતી અસામાજિક બદીઓનો ચિતાર રજૂ કર્યો હતો. ત્યારબાદ બીજા અન્ય વિસ્તારોમાંથી પણ…
પશ્ચિમ ઝોનના જાહેર રોડ પરના દબાણો દૂર કરાય છે ત્યારે ધી તુલસીનગર સોસાયટીના પ્લોટ નંબર ૨૭ ઉપર થયેલ ગે.કા. દબાણને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કયા કારણોથી દૂર કરતા નથી ? તેની તપાસ થવી અત્યંત જરૂરી…
અમદાવાદ શહેરમાં જાહેર રોડ ઉપર આવેલ ફુટપાથો ઉપર વર્ષોથી ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે ! તેમ છતાં તંત્ર ફક્ત કરવા પુરતી કાર્યવાહી કરી ! પોતે ખૂબ જ સારી કામગીરી…
માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં મહાજન ના દવાખાના પાસે મનિયો નામના બુટલેગર ઉપર વહીવટદારના ચાર હાથ ! જાગૃત નાગરિકો…
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા માધુપુરા વિસ્તારમાં મહાજન ના દવાખાના પાસે બુટલેગર દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના અહેવાલ તારીખ ૨૫-૦૮-૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કર્યા હતા, તેમ છતાં દેશી દારૂનું…
જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા સૌ પ્રથમ ખોખરા ત્યારબાદ માધુપુરા અને હવે સરદાર નગર પોલીસ સ્ટેશનની હદમાં દારૂનું થતું ખુલ્લેઆમ વેચાણ..!
અમદાવાદ શહેરમાં તહેવારોના દિવસે જ દેશી વિદેશી દારૂના અડ્ડાઓનો શરૂ થયેલ ધમધમાટ…! અમદાવાદ શહેરના મોટાભાગ ના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અને વહીવટદારોને કાયદાનો જરાય ડર ન હોવાનું જાગૃત નાગરિકોની ચર્ચાઓ…
માધુપુરા મહાજનના દવાખાના પાસે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતો કોણ છે આ બુટલેગર…?
માધુપુરા પોલીસ સ્ટેશનના વહીવટદારના રાજમાં ઠેર ઠેર અસામાજિક બદીઓને આપેલો છૂટો દોર..! અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક બદીઓને સદંતર બંધ કરવાના કડક આદેશો આપેલા છે તેમ છતાં માધુપુરા વિસ્તારમાં…



