Sun. May 3rd, 2026

    Category: News

    “બહુત હુઈ મહેંગાઈ કી માર” – “અચ્છે દિન” ના રુપાડા સૂત્રથી પ્રજાની લાગણી સાથે છેતરપિંડી : મનીષ દોશી.

    દર મહિને પેટ્રોલ-ડીઝલ પરના વેટ દ્વારા ૧૨૦૦ કરોડ રૂપિયા નાગરિકો પાસેથી વસૂલાય છે !

    દરિયાપુર મસ્ટર સ્ટેશન ખાતે શહીદોની સ્મૃતિમાં મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી..

    દરિયાપુર વોર્ડ ના નોકર મંડળના પ્રતિનિધિની આગેવાનીમાં શહીદોની સ્મૃતિમાં મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી…

    ખાડિયા વોર્ડમાં ઘાંચી ની પોળ માં સિટી સરવે નંબર 181, 182 અને 183 માં રીપેરીંગ કરવાને બદલે આખે આખું મકાન જમીનદોસ્ત ! કોના આશીર્વાદથી ? તપાસ અત્યંત જરૂરી…

    અમદાવાદ મહાનગરપાલિકાના હેરિટેજ વિભાગમાં રિપેરિંગની મંજૂરીના ઓથા હેઠળ ચાલતી પોલમ પોલ…!