નાડાવાડી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા, ખાડિયા ખાતે નિયમ વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતમાં લાખોની ખાઈકીથી પ્રજાત્રસ્ત ! રાજકીય બિલ્ડરો મસ્ત..!
જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૧૮-૦૭-૨૦૨૩ ખાડિયા-૦૨ વોર્ડમાં રાજકીય બિલ્ડરો અને જવાબદાર અધિકારીઓની ભ્રષ્ટાચારીક નીતિના કારણે આખું ખાડિયા ગેરકાયદેસર બાંધકામોથી ખદબદી રહ્યું છે અને પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. આ અંગે…