ખાડિયા – ૧ વોર્ડ ઇન્સ્પેક્ટર ની ગેરરિતીને કારણે સ્થાનિક પ્રજા ત્રસ્ત..! બિલ્ડરો મસ્ત..
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અ.મ્યુ.કો.નાં મધ્યઝોનના ખાડિયા વોર્ડ-૧માં ગાંધીરોડ ખાતે હિરાપ્રભુ કોમ્પલેક્ષ ના ધાબા ઉપર ગે.કા. દુકાનોના બાધકામ બાબતે વોર્ડ ઇન્સ્પેક્ટરની ફરજ પ્રત્યે ની બેદરકારી બાબતે અહેવાલ પ્રસિદ્ધ…