Tue. Apr 21st, 2026
    ક્ષેત્રપાળની પોળ, માણેકચોક ખાતે સોના ચાંદી ગાળવાની ભઠ્ઠીઓમાં ગેસના બાટલા અને જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થાય છે કે કેમ ?તપાસ જરૂરી…
    Views 161

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં ખાડિયા વિસ્તારમાં આવેલ ક્ષેત્રપાળની પોળમાં સોનું – ચાંદી ગાળવાની ભઠ્ઠીઓમાં ગેસના બાટલા અને જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો હોવાની ચોંકાવનારી મહિતી જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળવા પામેલ છે.

    જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી ઝોન ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવે અને તપાસમાં જો ગેસના બાટલાનો અને જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરી ગે. કા. કાર્યરત હોવાનું માલૂમ પડે ! તો તમામ એકમો કાયમી ધોરણે બંધ કરવાના આદેશ મધ્ય ઝોનના ડે. મ્યુ. કમિશનર અને આસી. મ્યુ. કમિશ્નર દ્વારા આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે..


    હવે એ જોવાનું રહ્યું કે આ ક્ષેત્રપાડની પોળમાં કાર્યરત ભઠ્ઠીઓ સામે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી હાથ ધરાય છે તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *